કર્ણાટકમાં રાહુલ ગાંધી એ જેટલી રેલીઓ કરી તેમાંથી મોટાભાગની સીટ પર કોંગ્રેસની જીત થઈ

16 એપ્રિલ, કોલારમાં રેલી   પરિણામ- ભાજપની જીત

17 એપ્રિલ, ભાલકીમાં રેલી પરિણામ -કોંગ્રેસની જીત

17 એપ્રિલ, હુમનાબાદનાં રેલી પરિણામ -કોંગ્રેસની જીત

23 એપ્રિલ , વિજયપુરામાં રેલી પરિણામ - કોંગ્રેસની જીત

24 એપ્રિલ, હંગલમાં રેલી પરિણામ  - કોંગ્રેસની જીત

27 એપ્રિલ, ઉદીપીમાં રેલી પરિણામ - ભાજપની જીત

6 મે, હુબલીમાં રેલી પરિણામ-  ભાજપની જીત

CM યોગી આદિત્યનાથને મળી ‘ધ કેરલા સ્ટોરી’ની ટીમ, જુઓ Photos