કરિશ્મા કપૂર બોલિવુડની શ્રેષ્ઠ અભિનેત્રીમાંની એક છે

90ના જમાનામાં તે ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતી

પોતાના ફિલ્મી કરિયર દરમિયાન તેણે બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી

 આજે પણ અભિનેત્રીની ફેન ફોલોઈંગ મોટી સંખ્યામાં છે

સિલ્વર એન્ડ બ્લેક આઉટફિટમાં કરિશ્મા કપુર સુંદર લાગી રહી છે

કાનમાં મોટા ઈયરિંગ્સ અને હઈ હિલ્સની સાથે કરિશ્માએ પોતાનો ક્લાસી લુક કમ્પલીટ કર્યો છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

49મી ઉંમરે પણ કરિશ્મા કપુરની ફિટનેસ અને સુંદરતા અદભુત છે

અભિનેત્રી પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે

પપ્પુથી લઈને ગુડ્ડુ સુધી, બોલિવુડ સ્ટાર્સના હુલામણા નામ સાંભળીને હસવું આવશે