ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાએ પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે

લોકો તેના બોલ્ડ લુકના વખાણ કરી રહ્યા છે

અભિનેત્રીની સ્ટાઈલ અને તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મજબૂત છે

કરિશ્માએ હાલમાં જ બિકીનીમાં તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે 

ફોટામાં તે નેવી બ્લુ બિકીનીમાં જોવા મળી રહી છે

તે પૂલ પાસે સનબાથ લેતી જોવા મળે છે

 કરિશ્મા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે

બિગ બોસની સીઝનમાં જોવા મળી ચૂકી છે

 અભિનેત્રી OTT પ્લેટફોર્મ પર વધુ સક્રિય જોવા મળી રહી છે