કારગિલ 'વિજય' દિવસ
પાકિસ્તાન સાથે બે મહિના સુધી ચાલેલા કારગિલ યુધ્ધ 26 જુલાઈ 1999 ને દિવસે પૂરું થયું
કારગિલ 'વિજય' દિવસ
3 મે ના રોજ સ્થાનિક ભરવાડ દ્વારા કારગિલમાં પાકિસ્તાની ઘુસણખોરીની જાણકારી સેનાને અપાય હતી
કારગિલ 'વિજય' દિવસ
5 મે ના રોજ ભારતીય સૈન્યની પેટ્રોલીંગ ટીમ રવાના કરાઈ; પાંચ ભારતીય સૈનિકને બંદી બનાવવામાં આવ્યા, ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારી દેવાયા
કારગિલ 'વિજય' દિવસ
ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુધ્ધ 2 મહિના, 3 સપ્તાહ અને 2 દિવસ સુધી ચાલ્યુ
કારગિલ 'વિજય' દિવસ
દુનિયાનું સૌથી વધુ ઊંચાઈએ અને -10 ડિગ્રી તાપમાનમાં લડાયેલુ યુદ્ધ હતું
કારગિલ 'વિજય' દિવસ
ભારતીય વાયુસેના તરફથી મિગ-21, મિગ-27 અને મીરાજ 2000 ફાઇટેર જેટ વિમાને ઘુસણખોરો પર જોરદાર બોમ્બ ફેકયા
કારગિલ 'વિજય' દિવસ
26 મી ના રોજ યુદ્ધ વિરામ થયું આ જીતને ભારત વિજય દિવસ તરીકે ઉજવે છે
કારગિલ 'વિજય' દિવસ
કારગિલ યુદ્ધમાં ભારતની તરફથી કુલ 527 જવાન શહીદ થાય હતા