રોજ 10 પરાઠા ખાતી હતી કરીના કપૂર, 20 કિલો વજન વધતા આ રીતે ફિગર કર્યુ મેન્ટેન
2 બાળકોની માતા હોવા છતા કરીના કપૂરે ફિટનેસ મેન્ટેન કરી છે
42 વર્ષની ઉંમરે ગજબની ફિટનેસ ધરાવે છે કરીના કપૂર
પ્રેગ્નેન્સી દરમિયાન કરીના કપૂર હાઈપોકોન્ડ્રિઅક હતી
હાઈપોકોન્ડ્રિઅક ડિસઓર્ડરમાં માણસ પોતાના સ્વાસ્થ્યની વધારે ચિંતા કરે છે
પ્રેગ્નેન્સી દરમિયાન 20 કિલો વજન વધતા ડોકટરો એ વધારે ન ખાવાની સલાહ આપી હતી
પ્રેગ્નેન્સી એન્જોય કરવાના ચક્કરમાં તે રોજ 10 પરાઠા ખાતી હતી
ડોક્ટરની સલાહ માનીને તેણે યોગ, કસરત અને હેલ્ધી ડાયટની મદદથી વજન ઓછું કર્યું
એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યુ હતું કે ડાયટમાં તેણે મહારાષ્ટ્રિયન વરણ ભાત ઉમેર્યા હતા
ગરમા ગરમ વરણ ભાત ઘી સાથે ખવાતી મહારાષ્ટ્રની પ્રસિદ્ધ ડિશ છે
ઈમોશનલ પરિણીતીને રાઘવે સંભાળી, સેટ કર્યો 'પરફેક્ટ હસબન્ડ ગોલ'