બોલિવૂડનો કપૂર પરિવાર ઘણી વસ્તુઓ માટે  છે પ્રખ્યાત

કપૂર પરિવાર સૌથી વધુ શોખીન છે ખાવાનો

અનિલ કપૂરે એક થ્રોબેક ફોટો કર્યો છે શેયર

 આ ફોટામાં કૃષ્ણા રાજ કપૂર, નીતુ કપૂર અને સુનીતા કપૂર છે  તેમજ ત્રણેય હાથમાં પ્લેટ છે

Credit: Anil Kapoor Instagram

આ ફોટોમાં કરીના કપૂરે કરી છે એક ફની કોમેન્ટ

કરીનાએ લખ્યું કે, કપૂર હંમેશા ખાવાની આસપાસ કેમ જોવા મળે છે?

અનિલ કપૂરે જવાબ આપ્યો કે કપૂરોને તેમનું ખાવાનું પસંદ છે