કોમેડિયન કપિલ અને પત્ની ગિન્ની ચતરથની જોડી છે સૌની ફેવરિટ

લગ્ન પહેલા કપિલ-ગિન્ની વચ્ચે સ્ટેટ્સને લઈને થઈ હતી સમસ્યા ?

એક શોમાં કપિલ શર્માએ પોતાની પત્નીની પ્રસંશા કરી 

સારા ઘરની હોવા છતા તેણે મધ્યમ વર્ગના કપિલ સાથે પ્રેમ કર્યો હતો

જ્યારે કપિલ સ્ટાર ન હતો, ત્યારથી ગિન્ની તેની સાથે છે.

2 બાળકો સાથે ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે કપિલ-ગિન્ની

કરોડોની સંપત્તિ ધરાવે છે  કપિલ શર્મા