કોમેડિયન કપિલ શર્માની બાયોપિક ફિલ્મ  બનશે

આ  ફિલ્મનું નામ હશે 'ફનકાર'

 લાયકા પ્રોડક્શન હેઠળ બનશે આ ફિલ્મ

નિર્માતા મહાવીર જેને આ બાયોપિકની કરી છે જાહેરાત

આ  ફિલ્મનું  નિર્દેશન  કરશે  મૃગદીપ સિંહ લાંબા