અભિનેત્રી ચેતના રાજ ફેટ ફ્રી સર્જરી કરાવી હતી

પ્લાસ્ટિક સર્જરી દરમિયાન અભિનેત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો  

અભિનેત્રી તેના કેટલાક મિત્રો સાથે સર્જરી કરાવવા હોસ્પિટલ પહોંચી હતી

ચેતનાની સર્જરીથી પરિવાર અજાણ હતો, ચેતનાના મૃત્યુના સમાચારથી તેનો પરિવાર આઘાતમાં છે

અભિનેત્રીના પરિવારે ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો

ચેતના કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું

અભિનેત્રી ઘણા પ્રખ્યાત ટીવી શોમાં પણ જોવા મળી હતી