ટીવી એકટ્રેસ કનિકા માનને આજે કોઈ ઓળખની જરૂર નથી

પોતાના આકર્ષક અંદાજ માટે જાણીતી કનિકાનો લેટેસ્ટ લુક થઈ રહ્યો છે વાયરલ

તાજેતરમાં જ કનિકાએ કરાવ્યું છે હટકે ફોટોશૂટ

હાથમાં બોટલ લઈને રસ્તા વચ્ચે જોવા મળી કનિકા

વિખરેલા વાળ અને ફેલાયેલું કાજલ, આવી રીતે આપ્યા પોઝ 

એકટ્રેસના લેટેસ્ટ ફોટો ઈન્ટરનેટ પર થઈ રહ્યા છે વાયરલ

લેધર જેકેટ-પેન્ટ અને સિલ્વર બ્રાલેટમાં આકર્ષક અંદાજમાં જોવા મળી 

પોતાના કમાલ એક્સપ્રેશનથી કનિકા માને દિલ લુટ્યા 

ફેન્સ પણ ઉત્સાહથી આપી રહ્યા છે કોમેન્ટ્સ