કંગના રનૌત આ દિવસોમાં  હોસ્ટ કરી રહી છે લોકઅપ શો

આ Showએ ટીઆરપીમાં પ્રાપ્ત કરી સફળતા

આ દરમિયાન કંગના મુંબઈમાં જોવા મળી સિમ્પલ લુકમાં

કંગના જોવા મળી સિમ્પલ સફેદ ડ્રેસમાં

અભિનેત્રીનો ન્યૂડ મેકઅપ સાથે આકર્ષક લુક 

કપાળ પરની બિંદી કંગનાને બનાવી રહી છે ખૂબ જ સુંદર 

ચાહકોને કંગનાની દેશી સ્ટાઈલની તસવીરો ખૂબ આવી પસંદ