કંગના રનૌત હાલમાં જ સલમાન ખાનની ઈદ પાર્ટીમાં પહોંચી હતી

Credit: Social media

કિયારા અડવાણી પણ આ પાર્ટીમાં સામેલ થઈ હતી

Credit: Social media

આ બંને અભિનેત્રીઓની ફિલ્મ સાથે આવી રહી છે

Credit: Social media

ભૂલ ભુલૈયા 2 અને ધાકડ 20મી મેના રોજ રિલીઝ થઈ રહી છે

Credit: Social media

હવે બંને અભિનેત્રીઓએ આ ફિલ્મોનું પ્રમોશન કર્યું છે

Credit: Social media

કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી છે

Credit: Social media

આ વીડિયોમાં કિયારા અને કંગના જોવા મળી રહી છે

Credit: Social media

તેઓ બંને 20મી મેના રોજ તેમની ફિલ્મો જોવાનું કહેતી હતી.

Credit: Social media