કાજોલની સુંદરતાએ હંમેશા ચાહકોના દિલની વધારી છે ધડકન 

આ દિવસોમાં અભિનેત્રી સલામ વેંકી ફિલ્મના પ્રમોશનમાં છે વ્યસ્ત

પ્રમોશન દરમિયાન એક કરતા વધુ લુક જોવા મળી કાજોલ

અભિનેત્રીએ પોતાનો રાણી જેવો સુંદર લુક ઈન્સ્ટા પર કર્યો છે  શેર

અભિનેત્રીનો મરૂન વેલ્વેટ અને ઓર્ગેન્ઝા સાડીમાં જોવા મળ્યો યુનિક લુક

સ્ટાઇલિશ ચોકર અને કજરારી આંખો સાથે લોકોને કર્યા દિવાના

અભિનેત્રીએ પરફેક્ટ મેકઅપથી લુકને બનાવ્યો ગ્લેમરસ

આગળ વધુ ફોટા જુઓ..