કાજોલ એક્ટિંગ કરતાં તેની ચુલબુલી સ્ટાઇલ માટે વધુ ફેમસ છે
(Credit: Kajol)
સુંદરતાના મામલામાં કાજોલ કોઈથી કમ નથી
(Credit: Kajol)
ગુલાબી સાડીમાં કાજોલ યંગ એક્ટ્રેસને આપે છે ટક્કર
(Credit: Kajol)
કાજોલે ફ્રિલ્ડ સાડીના પલ્લુને લહેરાવ્યો
(Credit: Kajol)
બેકલેસ ડિઝાઇનર બ્લાઉઝે ફેન્સને કર્યા અટ્રેક્ટ
(Credit: Kajol)
સાડીના દરેક લુકમાં અભિનેત્રી બધાને કરે છે મોહિત
(Credit: Kajol)
અભિનેત્રીનો જુઓ સાડીમાં સુંદર વીડિયો
(Credit: Kajol)