ભારતની અમીર અભિનેત્રી, જે વર્ષોથી બોલીવુડથી છે દૂર

04 ઓકટોબર, 2025

જુહી ચાવલાએ 90ના દાયકામાં દર્શકોના દિલમાં રાજ કર્યું.

"ડર," "યસ બોસ," અને "ઇશ્ક" જેવી સુપરહિટ ફિલ્મોથી બોક્સ ઓફિસ ક્વીન બની.

2000 પછી સહાયક ભૂમિકાઓ ભજવવા લાગી અને ઓછી ફિલ્મો કરી.

છેલ્લા 10 વર્ષમાં OTT પર રિલીઝ થતી ફિલ્મોમાં વધારે દેખાઈ.

શાહરૂખ ખાન સાથે પ્રોડક્શન કંપની અને KKR ટીમમાં રોકાણ કર્યું.

પતિ જય મહેતાના બિઝનેસમાં પણ મોટું યોગદાન આપ્યું.

2025માં જુહી ચાવલાની કુલ સંપત્તિ વધી ₹7,790 કરોડ પહોંચી.

આ રીતે આજે જુહી ચાવલા ભારતની નંબર 1 ધનિક અભિનેત્રી બની.