પંજાબ ચૂંટણીમાં AAPને પ્રચંડ બહુમતી મળી રહી છે

આ જીત પર ક્રિકેટર જોફ્રા આર્ચરનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે

'આપ' એ જોફ્રાના એક જૂના ટ્વીટને રીટ્વીટ કર્યું છે

આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જોફ્રાએ પહેલેથી જ આગાહી કરી હતી