જિયા શંકરે પિન્ક બાર્બી ટોપમાં એરપોર્ટ પર આપ્યા ક્યૂટ લુક

22 December 2023

Source - instagram

જિયા શંકર અવાર-નવાર પોતાની અલગ સ્ટાઈલમાં જોવા મળતી હોય છે. 

Source - instagram

જિયા શંકર તેના ગ્લેમરસ લુકથી ચર્ચામાં રહે છે.

Source - instagram

બિગ બોસ OTT 2 કાંટેસ્ટંટ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. 

Source - instagram

પાપારાઝી દ્વારા જિયાની ક્યૂટ સ્માઇલને કેમેરામાં કેદ કરી હતી.

Source - instagram

બાર્બી પિંક ગૂંથેલા ક્રોપ ટોપમાં જોવા મળી હતી. 

Source - instagram

આ આઉટફિટ જિયા પર ખૂબ સુંદર લાગી રહ્યું છે.

Source - instagram

તેણીએ લેન્સ સાથે તેના લૂક કંપલિટ કર્યો હતો

Source - instagram

જિયા શંકરની આ અદા થી ફેંસ દિવાના થયા છે. 

Source - instagram

જિયા બિગબોસ થી  ફેમસ થઈ હતી. 

Source - instagram