ઝૂલન ગોસ્વામીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી
ઝુલને તેની છેલ્લી મેચ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના ક્રિકેટ મેદાનમાં રમી હતી
આ મેચમાં તેણે બે વિકેટ ઝડપી હતી
ઝુલને પોતાના કરિયરમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે
ઝુલનનું કરિયર શાનદાર રહ્યું છે
ઝુલન ગોસ્વામી ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનારી સૌથી યુવા મહિલા ખેલાડી છે
ODI ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ઝુલનના નામે છે
ઝુલન ગોસ્વામી વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે