ભારતનો સૌથી અનુભવી અને સફળ ફાસ્ટ બોલર

J

ઝુલને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં જાન્યુઆરી 2002માં ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીમાં પ્રથમ વખત રમવાની તક મળી

ભારતીય ક્રિકેટ ટીમનું મોટું નામ બની ગયેલી ઝુલન ગોસ્વામી પશ્ચિમ બંગાળની રહેવાસી છે

 મહિલા વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર પણ છે. 

ઝુલન ગોસ્વામી કુલ 333 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે

તેના પર એક બાયોપિક ફિલ્મ બનાવવામાં આવી રહી છે તેનું નામ Chakda Xpress છે

Chakda Xpressમાં બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઝુલનનું પાત્ર ભજવી રહી છે.