ભારતીય ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ઈતિહાસ રચ્યો છે

credit: BCCI Official

વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની 

credit: BCCI Official

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચમાં ઈતિહાસ રચાયો

credit: BCCI Official

ઝુલન ગોસ્વામીએ વર્લ્ડ કપમાં 40 વિકેટ લીધી છે

credit: BCCI Official

ઝુલને ઓસ્ટ્રેલિયાની લિન ફુલસ્ટનને પાછળ છોડી દીધી છે

credit: BCCI Official

ઝુલને 3 ODI ફોર્મેટમાં 198 મેચમાં 249 વિકેટ લીધી છે.

credit: BCCI Official