27 Dec 2023

લાલ બોડી ફિટ ડ્રેસમાં જાહ્નવીએ ઉડાવ્યા સૌના હોશ, જુઓ ફોટોસ 

Pic credit - Instagram 

જાહ્નવી કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તી છે

Pic credit - Instagram 

અભિનેત્રીએ પોતાની સ્ટાઈલ અને સુંદરતાથી લાખો લોકોના દિલ જીતી લીધા છે

Pic credit - Instagram 

  ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગની સાથે જ જાહ્નવી ફેશનના મામલે પણ ખૂબ જ ફેમસ છે

Pic credit - Instagram 

હાલમાં જ જાહ્નવીએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેણે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે

Pic credit - Instagram 

જાહ્નવીએ રેડ બોડીકોન ડ્રેસમાં તેની સુંદર તસવીરો શેર કરી છે

Pic credit - Instagram 

જાહ્નવી રેડ ફીટેડ ડ્રેસમાં ખૂબ જ હોટ અને પાણીમાં તરબોળ દેખાઈ રહી છે

Pic credit - Instagram 

જાહ્નવીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતાની સાથે જ તે આખા ઈન્ટરનેટ પર ફેમસ થઈ ગઈ 

Pic credit - Instagram 

સ્માઈલથી જાહ્નવી કપૂર જીતી લે છે સૌના દિલ 

Pic credit - Instagram 

દરિયાકિનારે દિશા પટનીએ આપ્યા બોલ્ડ પોઝ, વીડિયો વાયરલ 

27 Dec 2023