પોતાના ડાન્સથી આ નાનકડી ડાન્સરે  સૌનું દિલ જીત્યું

ગુંજન સિંહા આ પહેલા પણ એક રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચૂકી છે 

Jhalak Dikhhla Jaa 10માં સૌથી નાની સ્પર્ધક ગુંજનને સૌથી વધુ માર્ક્સ મળ્યા 

 ગુંજન સાથે તેના બે સાથીઓને પણ ટ્રોફી અને 20 લાખનો ચેક આપવામાં આવ્યો 

'ઝલક દિખાલાજા 10'ની વિજેતા 8 વર્ષીય ગુંજન સિંહ બની 

આસામમાં રહેતી ગુંજનને ટ્રોફીની સાથે  20 લાખ રૂપિયા પણ મળ્યા 

ગુંજન સાથે રૂબીના અને ફૈઝલનું નામ પણ ટોપ 3 સ્પર્ધકોમાં સામેલ હતું

ગુંજનનો અભિનેત્રી સોનાક્ષી સાથેનો ફોટો

ગુંજનનો પરિવાર સાથેનો ફોટો