જીવનમાં દુઃખ આવે તો શું કરવું, જયા કિશોરીએ જણાવ્યું

05 July, 2025

દુઃખ જીવનનો ભાગ છે, પણ તેને કઈ રીતે પાર કરવું એ મહત્વનું છે.

દુઃખ થી લડવા જયા કિશોરીએ મહત્વની વાત કરી છે.

જયા કિશોરીએ કહ્યું કે, દુઃખ આવે તેવા સમયે ખાલી બેસવાથી નકારાત્મકતા વધી શકે છે.

તેણીએ કહ્યું, આ માટે માણસે કંઈક સકારાત્મક કાર્યમાં લાગી જવું જોઈએ.

આવ સમયે તમારે તમારો શોખ પૂરા કરવો કે નવું શીખવું એક સારો વિકલ્પ બની શકે છે.

વ્યાયામ કે ધ્યાન પણ આ સમયે મનને શાંત રાખવામાં મદદ કરે છે.

મિત્રો કે પરિવાર સાથે સમય વિતાવવો આનંદ આપે છે.

અપાર્થક વિચારોને દૂર રાખવા માટે તમારે એક્ટિવ રહેવું જરૂરી છે.

આ રીતે દુઃખને હળવું કરી શકાય છે અને જીવનમાં ખુશી મેળવી શકાય છે.