રાજસ્થાનના સુજાનગઢ ગામના ગૌડ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી જયા કિશોરીએ 6 વર્ષની ઉંમરથી ભજન ગાવાનું શરૂ કર્યું હતું

આજે તેમનું નામ પ્રખ્યાત કથાકાર,પ્રેરક વક્તા તરીકે જાણીતું છે

જયા કિશોરીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું તેણે પોતાનું વજન કેવી રીતે ઘટાડ્યું

જયા કિશોરીએ કહ્યું,'કેટલાક ઈમોશનલ એનર્જી ફૂડ્સ છે જે ન મળે તો તમારું માઈન્ડ બ્લોક થઈ જાય છે.'

જયાએ વધુમાં કહ્યું કે,'મેં એક વખત એવી ડાયટ ફોલો કરી હતી જેમાં મેં બધું ખાવાનું બંધ કરી દીધું હતું. મારું વજન ઘટી રહ્યું હતું પરંતુ મારા મગજે સારી રીતે કામ કરવાનું બંધ કરી દીધું હતું

આગળ કહ્યું, 'હું કોઈ કામ પર તો ફોકસ કરી શકતી ન હતી.તેથી ભુખ્યુ રહેવું કોઇ વિકલ્પ નથી

જયા કિશોરીને સમજાયું કે જીવન એક લાંબી મુસાફરી છે અને તેથી મારું ધ્યાન મારી જીવનશૈલી સુધારવા પર હોવું જોઇએ

ભોજનને યોગ્ય રીતે મેનેજ કરીને લો, અને બહારનો અને વાંસી ખોરાક ટાળો

જયા વધુમાં કહે છે કે જે લોકો કસરત નથી કરી શકતા તે ભોજન પર ખાસ ધ્યાન દે અને જંકફૂડ ટાળે

ફરવા કે હોલી ડે પર જાવ ત્યારે તમે ધ્યાન ન આપી શકો તો, પાછા ફરીને તમારૂ રૂટીન ફરી શરૂ કરવાની કોશીશ કરો

જયા કહે છે કે તેને મહારાષ્ટ્રીયન ફૂડ ખૂબ જ પસંદ છે, તેને બેસન અને ભાત પસંદ છે

જયા કહે છે કે તેને મહારાષ્ટ્રીયન ફૂડ ખૂબ જ પસંદ છે, તેને બેસન અને ભાત પસંદ છે

જયા 98-99 ટકા સાત્વિક ખોરાક પસંદ કરે છે,જ્યારે તેણે પોતાને 1-2 ટકામાં તે છુટછાટ લઇ લે છે

જયા કહે છે કે કોઈપણ પ્રકારનો અતિરેક નુકસાન જ કરે છે,તેથી દરેક વસ્તુનો અતિરેક ટાળવો જોઈએ

રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ ન ખાવી જોઈએ આ વસ્તુઓ, પડી શકે છે તમારી ઊંઘ પર અસર