(Image Source : Instagram)

મોટીવેશનલ સ્પીકર જયા કિશોરી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે

(Image Source : Instagram)

કથાવાચક જયા કિશોરીને ઈન્સ્ટા પર 6.8 મિલિયન લોકો ફોલો કરો છે

(Image Source : Instagram)

જયા કિશોરીના ચાહકો તેમની પર્સનલ લાઈફ વિશે જાણવા ઈચ્છતા હોય છે

(Image Source : Instagram)

જયા કિશોરીને 90ના દાયકાની આયકોનિક ફિલ્મ 'હમ સાથ સાથ હે' ખુબ પસંદ છે

(Image Source : Instagram)

ફિલ્મ 'હમ સાથ સાથ હે' પસંદ આવવા પાછળનું કારણ જાણશો તો થઈ જશો ઈમ્પ્રેસ

(Image Source : Instagram)

પરિવારને સાથે રાખવા માટે ફિલ્મમાં આપવામાં આવેલો મેસેજ જયા કિશોરીને પસંદ છે

(Image Source : Instagram)

27 વર્ષની જયા કિશોરીની લોકપ્રિયતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે

(Image Source : Instagram)

ઈન્ટરનેટ પર જયા કિશોરીની સુંદરતાને લઈ હંમેશા ચર્ચા થતી રહે છે

ક્લાસિકલ નૃત્યાંગના હતી જયા કિશોરી, આ રિયાલિટી શોમાં બતાવી ચૂકી છે જલવો