26 સપ્ટેમ્બરથી આસો નવરાત્રી 2022નો થયો છે પ્રારંભ
નવરાત્રીમાં માતાની પૂજામાં ભક્તો ખાસ કરીને જ્વારા વાવે છે
આજે જાણો કે શા માટે દરેકના ઘરમાં જ્વારા વાવવામાં આવે છે
જ્વારાની વાવણી પાછળ એવી માન્યતા છે કે, તેને સૃષ્ટિનો પ્રથમ પાક માનવામાં આવે છે
વાસ્તવમાં જ્વારાને અન્નપૂર્ણા દેવીનું પ્રતીક માનવામાં આવે છે
જ્વારાથી ઘરમાં વધે છે સુખ-સમૃદ્ધિ
જો જ્વારા સફેદ અથવા લીલા રંગમાં ઉગે છે, તો તે વધતી સમૃદ્ધિનો છે સંકેત