નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કરી કમાલ

 ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટે ફરી એકવાર નેશનલ રેકોર્ડ તોડ્યો

 15 દિવસમાં બીજી વખત તોડ્યો નેશનલ રેકોર્ડ

ડાયમંડ લીગમાં નીરજે 89.94 મીટરનો થ્રો કર્યો

નીરજ ચોપરા 2018 બાદ પ્રથમવાર ડાયમંડ લીગમાં ઉતર્યો હતો