જસપ્રીત બુમરાહની ટીમ ઈન્ડિયામાં વાપસી

ભારત અને શ્રીલંકા વચ્ચે 10 જાન્યુઆરીથી ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે

ટીમમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ  છે 

બુમરાહ ઈજાને કારણે સપ્ટેમ્બર 2022થી ક્રિકેટથી દૂર હતો

 બુમરાહ હવે ફિટ થઈ ગયો છે 

આગામી સપ્તાહે રમાનારી ત્રણ મેચોની વન ડે સીરિઝમાં રમશે

પીઠની ઈજાને કારણે ટી20 વિશ્વકપમાંથી પણ બહાર  હતો

ભારત vs શ્રીલંકા વન ડે સિરીઝનું શેડ્યૂલ

પ્રથમ ODI - 10 જાન્યુઆરી, ગુવાહાટી

બીજી ODI - 12 જાન્યુઆરી, કોલકાતા

ત્રીજી ODI - 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ