વર્લ્ડ કપ 2023 પહેલા ઈંગ્લેન્ડની ટીમને લાગી શકે છે મોટો ઝટકો

ઈંગ્લેન્ડના સેંટ્રલ કોન્ટ્રેક્ટને છોડી શકે છે ઓપનર જેસન રોય 

અમેરિકન ટી20 લીગ MLCની ટીમ LA નાઈટ રાઈડર્સ માટે રમશેય જેસન રોય 

18 દિવસની ટુર્નામેન્ટમાં માટે મળી છે 3 કરોડની ઓફર 

IPL ફ્રેન્ચાઈઝી KKRની ટીમ છે LA નાઈટ રાઈડર્સ  

ઈંગ્લેન્ડની 2019ની ચેમ્પિયન ટીમનો ભાગ હતો જેસન રોય 

જેસન રોય આઈપીએલ 2023માં કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે રમ્યો હતો

આ ભારતીય દિગ્ગજો હાર્યા છે સૌથી વધારે IPL મેચ