જસ્મીન ભસીનનો આજે 33મો જન્મદિવસ છે

(credit : Jasmin Bhasin Insta)

ટીવી એકટ્રેસને આજે કોઈ ઓળખની જરૂર નથી

(credit : Jasmin Bhasin Insta)

જસ્મિનના જન્મદિવસ પર જાણીએ તેનો સરળ બ્યુટીમંત્ર

(credit : Jasmin Bhasin Insta)

એકટ્રેસ ખૂબ ઊંઘ લે છે, પુષ્કળ પાણી પીવે છે

(credit : Jasmin Bhasin Insta)

ખોરાકમાં વિટામિન સીનો કરે છે સમાવેશ 

(credit : Jasmin Bhasin Insta)

નાઈટ સ્કીન કેર પણ કરે છે

(credit : Jasmin Bhasin Insta)

ચહેરા પર લગાવે છે વિટામીન સી સિરમ

(credit : Jasmin Bhasin Insta)

સનસ્ક્રીનને માને છે જરૂરી

(credit : Jasmin Bhasin Insta)

તેનો બ્યુટીમંત્ર છે-ખુશ રહેવું

(credit : Jasmin Bhasin Insta)

શોર્ટ ડ્રેસ પહેરી નદી કિનારે મસ્તી કરતી જોવા મળી Monalisa, જુઓ Photo