આ દેશના PR માત્ર 5000થી પણ ઓછા ખર્ચે મળશે

12 સપ્ટેમ્બર, 2025

જાપાન વિશ્વનું સુંદર દેશ, ટોક્યોનો ચેરી બ્લોસમ પ્રવાસીઓને મોહિત કરે છે.

સ્વચ્છ રસ્તાઓ અને એડવાન્સ ટેક્નોલોજીથી જાપાન લોકોના સપનાનો દેશ.

ટૂરિઝમ માટે ઓછામાં ઓછા ₹3 લાખનો ખર્ચ, સૌ માટે શક્ય નથી.

પરંતુ માત્ર ₹4,789 (8,000 યેન) ફીમાં જાપાન આપે છે પરમાનેન્ટ રેસિડન્સી.

PR મળ્યા પછી વારંવાર વિઝા રિન્યુ કરવાની ચિંતા રહેતી નથી.

શરત એવી કે, ઓછામાં ઓછા 10 વર્ષથી જાપાનમાં નિવાસ જરૂરી.

 હાઈ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ માટે પોઈન્ટ્સ સિસ્ટમ – 70 પોઈન્ટ્સ પર 3 વર્ષમાં, 80 પર માત્ર 1 વર્ષમાં.

જરૂરી દસ્તાવેજોમાં પાસપોર્ટ, રેસિડન્સ કાર્ડ, ટેક્સ પુરાવા અને ગારન્ટર લેટર.

જાપાન વસ્તી સંકટ ઉકેલવા માટે વિદેશી પ્રોફેશનલ્સને આકર્ષવા ઈચ્છે છે.