આગામી ફિલ્મ મીલીના પ્રમોશનમાં વ્યસ્ત છે જાન્હવી કપૂર

જાન્હવી કપૂરે ફરી શેયર કર્યા બોલ્ડ ફોટોઝ 

લેધર શોર્ટ ડ્રેસમાં જાન્હવી કપૂરે આપ્યા બોલ્ડ પોઝ

ઉડતી લટ સાથે કાતિલ લુક આપતી જોવા મળી જાન્હવી

નવા લુકમાં સુપર બોલ્ડ લાગી રહી છે જાન્હવી કપૂર 

કેમેરા સામે સિઝલિંગ પોઝ આપતા જોવા મળી જાન્હવી

પોતાના બોલ્ડ લુકથી જાન્હવી જીતી રહી છે ચાહકોના દિલ