જાન્હવી કપૂરે ટ્રેડિશનલ લુકમાં જીત્યા ચાહકોના દિલ
દિવાળી પાર્ટીમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી જાન્હવી
ગ્રીન શેડના શિમરી લહેંગામાં સુંદર લાગી રહી છે જાન્હવી
ખુલ્લા વાળ-કાજળવાળી આંખો એ વધારી જાન્હવીની સુંદરતા
સોશિયલ મીડિયા પર વાયરલ થયા જાન્હવીના સુંદર ફોટો
જાન્હવીના નવા લુક્સ એ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ
આગામી ફિલ્મ મીલીના પ્રમોશનમાં વ્યસ્ત છે જાન્હવી