સોશિયલ મીડિયા પર ખુબ એકટિવ રહે છે જાન્હવી કપૂર
પોતાના બોલ્ડ લુકને કારણે ફરી ચર્ચામાં આવી જાન્હવી કપૂર
જાન્હવી કપૂરે શેયર કર્યા પોતાના બોલ્ડ ફોટોઝ
સોશિયલ મીડિયા પર વાયરલ થયા જાન્હવીના ફોટો
બ્લેક ડ્રેસમાં જાન્હવી કપૂરે આપ્યા બોલ્ડ પોઝ
ફોટોઝમાં ખુબ હોટ લાગી રહી છે જાન્હવી કપૂર
ફિલ્મ 'મીલી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે જાન્હવી કપૂર
સુંદરતા અને અભિનયના કારણે સતત ચર્ચામાં રહે છે જાન્હવી