અભિનય અને સુંદરતા માટે જાણીતી છે જાન્હવી કપૂર
જાન્હવીના દરેક અંદાજથી ફેન્સ થાય છે ઈમ્પ્રેસ
જાન્હવી કપૂરે હાલમાં હોટ ફોટોશૂટનો વીડિયો કર્યો શેયર
બોડી હગિંગ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી જાન્હવી
જાન્હવીના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર થયા વાયરલ
જાન્હવી કપૂરે મિલિયન ડોલર સ્માઈલથી ધડકાવ્યા લાખો દિલ
હાલમાં મોટા પ્રોજેક્ટસ પર કામ કરી રહી છે જાન્હવી કપૂર