credit pic: Janhvi kapoor

જાનવી કપૂર પોતાના ગ્લેમરસ લુકને લઈ છવાયેલી રહે છે

credit pic: Janhvi kapoor

એક્ટ્રેસએ ઈન્સ્ટા પર અલગ-અલગ અંદાજમાં ફોટો શેર કર્યા છે

credit pic: Janhvi kapoor

ફિટનેસ ફ્રિક જાનવી કપૂર જિમમાં કલાકો સમય વીતાવે છે

credit pic: Janhvi kapoor

ફોટોમાં એક્ટ્રેસ કસરત કરતી જોવા મળે છે

credit pic: Janhvi kapoor

જાનવી ખાવા-પીવાની શોખીન છે

credit pic: Janhvi kapoor

જાનવી તેની ટીમ સાથે ખુબ મસ્તી કરે છે

credit pic: Janhvi kapoor

પોતાની અદાઓથી ચાહકોને ઘાયલ કરે છે એક્ટ્રેસ

credit pic: Janhvi kapoor

ચાહકો એક્ટ્રેસના દરેક લુકની આતુરતાથી રાહ જોવે છે