પર્પલ ટ્રાન્સપરન્ટ સાડીમાં જાહ્નવી કપૂરનો લુક વાયરલ

28 October 2023

Courtesy : Instagram

આ સાડીમાં  જાહ્નવી કપૂર ખૂબ સુંદર લાગી રહી છે. 

Courtesy : Instagram

સુંદર અભિનેત્રી જાહ્નવી કપૂરે ફરી એકવાર પોતાના પરંપરાગત લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

Courtesy : Instagram

જાહ્નવી કપૂર અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.   

Courtesy : Instagram

જાહ્નવી કપૂરની આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

Courtesy : Instagram

પોતાની સાદગીથી જાહ્નવી તેના ચાહકોનું દિલ જીતી લેતી હોય છે. 

Courtesy : Instagram

અભિનેત્રી પર્પલ ટ્રાન્સપરન્ટ રંગની સાડીમાં અપ્સરા જેવી લાગી રહી છે. 

Courtesy : Instagram

જાહ્નવી કપૂરે તેના આ લુકને ઇયરિંગ્સ અને મેકઅપ વડે કંપલીટ કર્યો છે. 

Courtesy : Instagram

અભિને તેની સ્માઇલ વડે તેના ચાહકોના દિલ જીતી લેતી હોય છે.  

Courtesy : Instagram

ગ્લોસી મેકઅપ સાથે જાહ્નવીએ કેમેરાની સામે ક્યૂટ પોઝ આપ્યા છે.

Courtesy : Instagram

યલો ડ્રેસમાં મોનાલિસાનો આ લુક થયો વાયરલ

Courtesy : Instagram