ઓરેન્જ ડીપ નેક ડ્રેસમાં જાહ્નવી કપૂરનો  આકર્ષક દેખાવ

જાહ્નવી કપૂરે સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અને હોટ ફોટો શેર કર્યા

આ ફોટોમાં અભિનેત્રીનો સિઝલિંગ અવતાર જોવા મળ્યો

જાહ્નવી અવાર-નવાર તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે

જાહ્નવી કપૂર ફિલ્મ 'ગુડલક જેરી'માં જોવા મળી હતી

અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ 'મિલી'માં જોવા મળશે