જાન્હવી કપૂરનો બોલ્ડ લુક ફરી થયો વાયરલ 

જાન્હવી કપૂરે પોતાના સિઝલિંગ લુકના ફોટો કર્યા શેયર 

ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળી જાન્હવી કપૂર 

પિંક રંગના ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી છે જાન્હવી કપૂર 

જાન્હવી કપૂરે ફરી જીતી લીધા ચાહકોના દિલ 

હાલમાં તેની આગામી ફિલ્મ મીલીનું ટ્રેલર થયુ છે રિલીઝ 

 ફિલ્મ મીલીના પ્રમોશનમાં વ્યસ્ત છે જાન્હવી કપૂર 

હાલમાં ફિલ્મ પ્રમોશન માટે જયપુરમાં જોવા મળી જાન્હવી