સુંદરતા અને અભિનય માટે જાણીતી છે જાન્હવી કપૂર
ફેશન-સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહે છે જાન્હવી
હાલમાં જાન્હવી કપૂરે સુંદર ફોટોઝ કર્યા શેયર
ફિલ્મ મીલીના પ્રમોશન દરમિયાન જોવા મળી ટ્રેડિશનલ લુકમાં
ઝુમકા અને ટ્રેડિશનલ બંગડીમાં જોવા મળી જાન્હવી
ખુલ્લા વાળ - ગ્લોઈંગ મેકએપે વધારી જાન્હવીની સુંદરતા
બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંની એક છે જાન્હવી કપૂર