બોલિવૂડની સૌથી ચર્ચિત સ્ટારકિડ છે જાહન્વી

અભિનય સાથે પોતાના નટખટ અંદાજ માટે જાણીતી છે જાહન્વી

શૂટિંગ દરમિયાન ફની ડાન્સ કરતી જોવા મળી જાહન્વી

ફની ડાન્સ કરતી જાહન્વીનો ક્યૂટ અંદાજ થયા વાયરલ 

ફિટનેસ અને બોલ્ડનેસ કારણે ચર્ચામાં રહે છે જાહન્વી 

જીમમાં મહેનત કરતી જાહન્વીનો વીડિયો થયો વાયરલ  

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે જાહન્વી કપૂર 

અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જાહન્વી