credit pic: Janhvi kapoor insta

જાહ્નવી માતા શ્રીદેવી સાથે બાળપણનો ફોટો શેર કર્યો છે

credit pic: Janhvi kapoor insta

જાહ્નવીએ મધર્સ ડે પર માતા માટે એક ખાસ નોટ લખી હતી

credit pic: Janhvi kapoor insta

જાહ્નવી સફેદ ફ્રોકમાં ઢીંગલી જેવી લાગે છે

credit pic: Janhvi kapoor insta

એક્ટ્રેસની પોસ્ટ જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા.

credit pic: Janhvi kapoor insta

જાહ્નવી અવારનવાર તેની માતા સાથે ફોટા શેર કરતી રહે છે

credit pic: arjun kapoor insta

અર્જુન કપૂરે પણ પોતાની માતાને યાદ કરીને એક ઈમોશનલ નોટ લખી હતી