જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ બિપરજોય વાવાઝોડાના પગલે 10 હજારથી વધુ ફૂડ પેકેટ્સ તૈયાર કરાવ્યા
ચક્રવાત દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે
જામનગર ગુલાબ નગર વિસ્તારમાં આવેલ નવલાલા પાસે નીચાણ વાળા વિસ્તારની મુલાકાત લેતા ધારાસભ્ય રીવાબા જાડેજા
ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને સેવાભાવી સંસ્થા દ્વારા ૧૫,૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરાયા
રીવાબા જાડેજાએ સંભવિત વાવાઝોડા અથવા પુરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયરની ટીમ તેમજ વીજ તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા
જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને જુદા જુદા આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરીને રાખવામાં આવ્યા છે
વાવાઝોડાંને લીધે દરિયો બન્યો તોફાની, જુઓ Video