જાહ્નવી કપૂરની ફિલ્મ 'મિલી' સિનેમાઘરોમાં થઈ ગઈ છે રિલીઝ

(Credit: social media)

'મિલી'ની વાર્તા 'મિલી નૌડિયાલ'ની આસપાસ ફરતી રહે છે

(Credit: social media)

મિલીના પિતા નિરંજન (મનોજ પાહવા) વીમા એજન્ટ છે

(Credit: social media)

મિલીનો બોયફ્રેન્ડ છે સમીર (સની કૌશલ)

(Credit: social media)

મિલીનો તેના પિતા સાથે ખૂબ જ ખાસ સંબંધ છે

(Credit: social media)

નર્સિંગનો કોર્સ કરેલી મિલી નોકરી માટે કેનેડા જવા માંગે છે

(Credit: social media)

રેસ્ટોરન્ટમાં કામ કરતી મિલી એક રાતે ફ્રીઝર રૂમમાં થઈ જાય છે બંધ

(Credit: social media)

જ્યારે મિલી ઘરે નથી આવતી ત્યારે તેના પિતા અને પ્રેમી તેને શોધવા નીકળે છે

(Credit: social media)

આ પછી જ ફિલ્મની વાર્તા થાય છે શરૂ

(Credit: social media)

બરફ જેવી જગ્યાએ મિલી 5 કલાક કેવી રીતે પસાર કરશે તે જોવું રહ્યું

(Credit: social media)

મલયાલમ ફિલ્મ 'હેલન'ની હિન્દી રિમેક છે મિલી

(Credit: social media)

ફિલ્મની છેલ્લી 15 મિનિટમાં તમને જોવા મળશે રોમાંચ

(Credit: social media)

ફિલ્મમાં એક્ટિંગ અને ડિરેક્શન શાનદાર છે

(Credit: social media)