ઓસ્કાર પાર્ટીમાં જેકલીનના લુકને પણ જીત મળી

 તેના ગ્લેમરસ અવતાર પર સૌની નજર ટકી હતી

કટ સ્લીવ્ઝ અને ડીપ નેક ગાઉન અભિનેત્રીના લુકમાં ચાર ચાંદ લાગ્યા

 જૅકલીને  સ્ટાઇલિશ અવતાર સાથે મિનિમલ એક્સેસરીઝ પણ પહેરી હતી

એક્ટ્રેસ બ્લેક નેટ ગાઉનમાં જોવા મળી રહી છે

તેણે ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો  

જેકલીન લોસ એન્જલસમાં આયોજિત ઓસ્કાર એવોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ

 તેનો સ્ટનિંગ લુક સોશિયલ મીડિયા પર છવાયો

જેકલીને સોશિયલ મીડિયા પર પોતાના ફોટોશૂટને શેર કર્યો