જેકલીન ફર્નાન્ડીઝ બચ્ચન પાંડેના પ્રમોશનમાં છે વ્યસ્ત 

અભિનેત્રીએ ફિલ્મના પ્રમોશન માટે ખાસ સાડી કરી પસંદ  

જેકલીને પેસ્ટલ શેડ્સમાં પહેરી હતી સિફોન સાડી 

અભિનેત્રીએ સાડી સાથે પહેર્યું હોલ્ટર નેક બ્લાઉઝ

આ સાડીની કિંમત છે 26,500 રૂપિયા 

આ સાડીને તમે તમારા કપડામાં પણ સામેલ કરી શકો છો

લુકને પરફેક્ટ કરવા માટે તેણે પહેરી બેસ્પોક જ્વેલરી