બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પોતાની ફિટનેસ અને ફેશનને લઈ ખુબ પોપ્યુલર છે

લોકો જેકલીનના નવા ફોટાની આતુરતાથી રાહ જોતા હોય છે

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર નવા ફોટો પોસ્ટ કર્યા છે

અભિનેત્રી દરેક ડ્રેસમાં ખુબ સુંદર લાગે છે

સ્લિટ ગાઉન પહેરી જેકલીન ગ્લેમર્સ લાગી રહી છે

જેકલીનનો આ લુક  પાર્ટી માટે એકદમ પરફેકટ છે

અભિનેત્રીનો સુપર સેક્સી લુક ચાહકોને ખુબ પંસદ આવ્યો

ફોટો જોઈને ચાહકોએ કહ્યું- કોણ છે આ પરી

જેકલીન છેલ્લી વખત ફિલ્મ સર્કસમાં જોવા મળી હતી