જેકલીન બોલિવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતા જ ચાહકો ફિદા થઈ જાય છે

બોલિવૂડની આ અભિનેત્રીએ બ્રેલેટમાં હોટનેસની તમામ હદો પાર કરી  

  જેકલીનનો નવો લુક સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ફોટોમાં જેકલીને સ્ટાઈલિશ ટોપ અને જીન્સ પહેર્યું છે

જેકલીન ફોટોમાં હોટ અને સેક્સી પોઝ આપતી જોવા મળે છે 

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અનેક કારણોસર ચર્ચામાં રહે છે

આ ફોટો પર ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યા છે

હાલમાં જેકલીન અનેક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે

તેની ફિલ્મ ક્રૈક અને ફતેહ ટુંક સમયમાં રિલીઝ થશે

જેકલીનની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે

મોનાલિસાના ગ્લેમર્સ લુક અને સિઝલિંગ સ્ટાઈલે ફરી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, જુઓ Photos