જેકલીન ફર્નાન્ડિસ ફેશનને લઈને હંમેશા રહે છે ચર્ચામાં

એકટ્રેસે આ વખતે સોશિયલ મીડિયા પર ચલાવ્યો પોતાના ગ્લેમરનો જાદુ

વેસ્ટર્ન ગર્લ જોવા મળી દેશી સ્ટાઈલમાં

ડાયમંડની જેમ ચમકી રહી છે જેકલીન

એકટ્રેસે ચમકદાર લેહેંગા અને ડીપ નેક પહેર્યું બ્લાઉઝ 

નાકમાં નોઝ પીન, કાનમાં મોટી બુટ્ટીએ સુંદરતામાં કર્યો વધારો

કિલર સ્માઈલ પર ફેન્સ થયા ફિદા