જેકલીને પોતાના બોલ્ડ ફોટો શેર કર્યા

આ ફોટોમાં અભિનેત્રી બોલ્ડનેસ અવતારમાં જોવા મળી 

જેકલીનના લુકને પણ લોકોએ ખુબ પસંદ કર્યો છે

લોકો તેમને સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસની યાદ અપાવી

ફોટો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે, સુકેશ ભૈયા ઝિંદાબાદ

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે અભિનેત્રીનું નામ જોડાઈ ચૂક્યું છે

જેકલીન પર્સનલ લાઇફમાં ચાલી રહેલા વિવાદોને કારણે ચર્ચામાં  

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની ખૂબસૂરતીના લાખો લોકો દિવાના છે